Best 120+ સેડ શાયરી ગુજરાતી | Sad Shayari In Gujarati (2026)

જો તમે Gujarati Sad Shayari શોધી રહ્યા છો, તો અમે આ લેખમાં તમારા માટે એક શાનદાર સંગ્રહ લાવ્યા છીએ. તમારે ગુજરાતીમાં ઉદાસી શાયરી ધરાવતી આ પોસ્ટ ચોક્કસપણે તપાસવી જોઈએ; તેમાં ગુજરાતી ભાષામાં 120 થી વધુ શ્લોકો છે. અમને વિશ્વાસ છે કે તમને આ સંગ્રહ ખરેખર ગમશે.

આ પોસ્ટ વાંચ્યા પછી, તમે તમારા WhatsApp Status માટે આ Sad Shayari In Gujarati ઓનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે તેને તમારી ફેસબુક પોસ્ટમાં પણ શેર કરી શકો છો.

Sad Shayari In Gujarati

 

આપણે બંને કેવા પાગલ છીએ ખબર છે કે
આપણે બંને એકબીજા પર Nahi રહી શકતા તો પણ
ઝઘડ ઝઘડ કરીએ છીએ

સેડ શાયરી ગુજરાતી

સુખની સવાર સુખની સવાર હોય ને
દુઃખની સાંજ હોય એ
બધું જ મંજૂર બસ તારા સાથ હો

સેડ શાયરી ગુજરાતી

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.

Sad Shayari In Gujarati

ધારો કે અમથું અમથું
કશું પણ ન ધારીએ
ધારો કે જે બન્યું હતું તે
પણ વિચારીએ
પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?

Sad Shayari In Gujarati

નારાજ હંમેશા ખુશીઓ જ થાય છે,
ગમ ના એટલા નખરા નથી હોતા..

સેડ શાયરી ગુજરાતી

આપશો, તો મળશે…
પછી એ લાગણી હોય…,
ખુશી હોય કે ગમ હોય…

સેડ શાયરી ગુજરાતી

ગમ બહુત હૈ ખુલાસા કૌન કરે….
યુ હી મુસ્કુરા દેતા હું તમાશા કૌન કરે…

Sad Shayari In Gujarati

“તમારા વિના એક પળ પણ સુખી નથી,
બસ એક દુઃખદાયક વાત હતી,
તમે મને છોડી દીધા. 😢

Sad Shayari In Gujarati

“જેને તમે પ્યારમાં રાખી શકો છો,
તે તમને એકવાર જખ્મ
આપવાનું છોડીને જશે.

સેડ શાયરી ગુજરાતી

“હવે હું એક ખુલ્લા દરવાજા જેવા છું,
લોકો આમાંથી ન જતાં,
પરંતુ હું દરેક પળમાં દુખી છું.

Sad Shayari In Gujarati

“દિલ કેવો સીમીત છે,
આ દુઃખ છે અનંત,
પ્યારની મીઠાશ હવે
ખતમ થઈ ગઈ છે. 💔”

“તમે મારું વિશ્વ હતા, પરંતુ હવે તમે અહીં નથી,
એક પળની રાહત Chhe, પછીથી કેવું વેરુયે છે.

ના મળે કોઈ નો સાથ
તો મને યાદ કરી લેજે…
જ્યારે એકલતા સતાવે ત્યારે મારી જોડે વાત કરી લેજે…
ખુશીયો વહેંચવા તારી પાસે હજારો હશે..
પણ જ્યારે ગમ વ્હેચવું હોય ને ત્યારે મને યાદ કરી લેજે…

સેડ શાયરી ગુજરાતી

હૈયામાં ગમ રાખું છું,
દિલમાં તારૂં નામ રાખું છું,
તારી યાદમાં દુખે છે મારૂં માથું,
ત્યારે તું કહીશ મા ઝંડુ-બામ રાખું છું.

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને
મુજ તરફ નજર કરે છે.

અર્ઝ હૈ, “દિલ કે છાલો કો કોઈ શાયરી કહે તો ગમ નહિ,
તકલીફ તો તબ હોતી હૈ જબ કોઈ વાહ વાહ કેહતા હૈ.”

તું બસ ખુશ રહે, Mane મારા Gam મુબારક
તું હકીકતમાં જીવ, મને Mara ભ્રમ મુબારક!

ત્રણ Vastu ગમે ત્યારે દગો આપી શકે
સાચો પ્રેમ કિસ્મત અને ગદ્દાર દોસ્ત

મને પણ શોખ હતો પ્રેમના
દરિયામાં ફરવાનો
પણ એક બેવફા એ એવો ડુબાડીયો
કે કિનારો જ ના મળ્યો

એ પછી સામાન્ય લાગે છે બધું,
બેકરારી હોય છે,
મળવા સુધી.

કોણ કહે છે કે તૂટેલા દિલથી જીવાતું નથી,
સમજી જાવ તો રોજ જીવીને પણ મરી જવાય છે.

દિલ તૂટે ત્યારે શબ્દો નહીં,
શાંતિ સૌથી વધારે ચીસો પાડે છે

ખુશ રાખવાનો વાયદો કર્યો હતો એણે,
પણ તોડીને જતો રહ્યો —
દિલ અને વાયદો બંને

તૂટેલું દિલ કોઈને દેખાતું નથી,
પણ માણસની આંખો બધું કહી જાય છે

જીવનમાં બધા મળે છે,
પણ દિલને સાચો સમજનાર બહુ જ ઓછા મળે છે

પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો…
એક ને એક ગુનો
મારે કેટલી વાર કરવો…!!

અત્યાર સુધીમાં એટલું તો જાણી લીધું સાહેબ
કે જે લોકોના દિલ સાફ
હોય છે ને એ લોકોના જ
નસીબ ખરાબ હોય છે

ઉદાસ શાયરી ગુજરાતી

જીવવાની ક્યાં વાત કરો છો સાહેબ
અમે તો એમની સાથે મરવા
પણ તૈયાર હતા.

તને શું ખબર કેટલી
તકલીફ થાય ત્યારે જ્યારે તું
બધા સાથે વાત કરે બસ મને છોડીને

જેને માટે દિલ તૂટ્યું
એ જ ખુશ છે આજે,
અને જે તૂટ્યો છે એ
જ યાદોમાં જીવે છે આજે…

“હવે આ આંખોમાં સ્મિતના બદલે દુઃખ છે,
કારણ કે તમારું વિદાય Maro વિશ્વ હલાવી ગયું. 💔

“હવે મારી પાસે સાથ રહી ગઈ છે,
પણ Tumari યાદોથી હું બીજા જ વિશ્વમાં છું. 😞

“તમે મારી સાન્નિધ્યોથી દૂર ગયા,
અને આજે હું માત્ર
એક રુઘણાનો ભોગ છું.

“તમારા વિના જીવું એ એ જીંદગી છે,
જેના દરેક પળમાં મારો
હૃદય દુઃખાવટથી ભરો છે.

Heart touching sad shayari gujarati

પ્રેમના દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા
એક વાર જો ટુટી ગયું તો પાછું જોડાશે નહિ

જે પ્રેમને હું અત્યાર સુધી
રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ
માટે ફંદો સાબિત થઈ

એકવાર આશાઓ સમાપ્ત થઇ જાય પછી
એમનાથી કોઈ
ફરિયાદ પણ ક્યાં રહેતી હોય છે

“હવે મને ખ્યાલ આવ્યો
છે કે જીવન ખરાબ છે,
પરંતુ તમારું વિદાય એ
અજાયબ ઘડિયાળ જેમ છે. 😞

હાસ્ય સજાવેલું ચહેરું,
પણ અંદરથી રડતું હૃદય —
લોકોને ક્યારેય દેખાતું નથી…

દર્દ ભરી શાયરી ગુજરાતી

પ્રેમ તો સાચો હતો,
પણ કદર મળતી નહોતી;
છેલ્લે હૃદય એ જ કારણે તૂટી ગયું…

કોઈને ગુમાવવું અને ભુલાવવું —
બંને મુશ્કેલ છે,
પણ જીવવું તો પડે જ…

દિલની શાંતિ,
ક્યારેક એ વ્યક્તિમાં જ છુપાયેલી હોય છે
જે હવે આપણું નથી રહ્યું…

માણસ દૂર જાય એ સામાન્ય છે,
પણ દિલમાંથી કાઢી
દેવું સૌથી મુશ્કેલ કામ છે.

કેટલીક પીડા એવી હોય છે
જે શબ્દો માંગતી જ નથી —
માત્ર દિલ સહન કરે છે.

ક્યારેક શાંતિ પણ એટલી ઊંડી હોય છે
કે તે જ સૌથી મોટો
ચીસ બની જાય છે.

પ્રેમ આજે પણ એટલો જ છે,
ફરક એટલો કે —
એને કહેતું હવે દિલ ડરે છે…

એણે પુછ્યું છે કોઈ વ્યસન ? મારાથીબોલાઈ ગયું બસ તમારું! …

કોઈને ગુમાવવું સહેલું છે,
ભૂલાવવું નહીં…

Sad shayari gujarati boy

જે માણસને દિલથી ચાહ્યો,
એજ આજે દિલ પર ભાર બની ગયો.

પ્રેમ ખોટો નહોતો,
સમય ખોટો આવી ગયો…

જીવનમાં લોકો નહીં,
લોકોની બદલી ગયેલી લાગણીઓ દુખ આપે છે.

“કદી તારા વગર જીવવા ન શીખ્યો,
આજે તારા વગર
જીવવાનો દંડ મળી રહ્યો છે.

“હું તારા પ્રેમમાં સત્ય જોઈ રહ્યો હતો,
અને તું મજાક બનાવી રહી હતી. 💔

“તું તો હસી રહી છે,
પણ મારી અંદર
ભયંકર તોફાન ચાલી રહ્યું છે.

“પ્રેમ તો કરાયો,
પણ પ્રેમની ભાષા
સમજી શક્યા નહીં. 💔

Sad shayari gujarati 2 line

“હવે તારા વિના જીવી જવાય છે,
પણ ખુશ રહી શકાય એમ નથી. 😢

“મારી જીંદગીનો સૌથી મોટો ભુલ એ હતી,
કે હું તારા પ્રેમમાં પડી ગયો.

ક્યારેક મજબૂરીઓ નહીં,
થાકેલું દિલ જ લોકો દૂર કરે છે.

તે જાય પછી ખબર પડી,
કે દિલ રાખવું અને સાવચેત રહેવું—
બન્ને કેટલું જરૂરી છે.

ગરજ મારે જ હતી ને તેના Premani એના પાસે તો મારા
જેવા કેટલાય રમકડા હતા જમવા માટે

 

નથી કર્યો કોઈ શણગાર
તોય કોઈ ગમ નથી,
“દીકરી”તો કોઈની પણ
પરી થી કાંઈ કમ નથી.

કેટલા ખુશ થઈ જવાય જ્યારે કોઈ ગમતી વ્યક્તિ
અચાનક જ મળવા આવી જાય

 

Leave a Comment