Best 130+ લવ શાયરી ગુજરાતી | Love Shayari in Gujarati (2026)

જો તમે ગુજરાતીમાં ઉત્તમ લવ શાયરી ગુજરાતી શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે લવ શાયરી ગુજરાતી નો એક શાનદાર સંગ્રહ લાવ્યા છીએ. આ પોસ્ટમાં, તમને ગુજરાતી ભાષામાં 130 થી વધુ પ્રેમ શાયરીઓ મળશે.

તમારે Love Shayari in Gujarati દર્શાવતી આ પોસ્ટ ચોક્કસપણે વાંચવી જોઈએ. અમને વિશ્વાસ છે કે તમને અમારા દ્વારા બનાવેલા આ સંગ્રહનો ખરેખર આનંદ આવશે.

આ પોસ્ટ વાંચ્યા પછી, તમે આ લવ શાયરી ગુજરાતી ને તમારા WhatsApp સ્ટેટસ તરીકે સેટ કરી શકો છો. તમે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અહીં સમાવિષ્ટ Love Shayari in Gujarati પણ શેર કરી શકો છો.

જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ, ત્યારે આપણે સ્વાભાવિક રીતે લવ શાયરી ની પ્રશંસા કરવાનું શરૂ કરીએ છીએ. આ પોસ્ટ પર તમને તમારો રસ્તો મળી ગયો છે તે સૂચવે છે કે તમે પણ સાચા પ્રેમનો અનુભવ કરી રહ્યા છો.

Love Shayari in Gujarati

લવ શાયરી ગુજરાતી

દીકુ Maro શ્વાસ ૫ણ Tara શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે!

Love Shayari in Gujarati

અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય waat તો બસ એક mulakat લેવી છે!

Love Shayari in Gujarati

જ્યારે પણ પ્રેમની વાત આવે છે.
ત્યારે સૌથી પહેલા મને બસ એક તું યાદ આવે છે!

Love Shayari in Gujarati

વાત મારી જયારે નીકળી હશે,
સાંભળીને પાંપણો તમારી ઢળી હશે !!

લવ શાયરી ગુજરાતી

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય pachhi એનું કોઈ નિવારણ નથી હોતું !!

Love Shayari in Gujarati

ક્યારેક એમ જ Tamari યાદ આવી જાય છે,
અને મારું Mn બીજે ક્યાંય દોરી જાય છે?

લવ શાયરી ગુજરાતી

દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં!

લવ શાયરી ગુજરાતી

તું બીજાં માટે શું chh એ મને ખબર નથી પણ,
મારા માટે તો મારો જીવ જ છે!

Love shayari gujarati 2 line

એક સામટો Na આપી શકે તો કંઈ નઈ,
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!

લવ શાયરી ગુજરાતી

અમે દિલથી સારા છીએ,
પણ જરૂર પડે તો જવાબ આપતા આવડે છે.

 

 

 

આ મતલબી દુનિયામાં Mohabbat કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે !!

કેટલો Prem કરું છું એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે Tara વગર રહી નથી શકતો !!

પ્રેમની પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઇ જાય છે જીવનભર માટે !!

સુંદર હોવું જરૂરી નથી દિકુ,
કોઈના માટે જરૂરી હોવું સુંદર છે !!

જે કહી didhu એ શબ્દો હતા જે ન
કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ
નથી કહી શકતો એ પ્રેમ છે !!

પ્રેમ એ આંખોના એ ઝખમ છે,
જે ખુશીના આંસુઓ સુધી પહોંચે,
ને નિભાવ અને નિષ્ઠાની કહાની કહેશે.

સાચો પ્રેમ ક્યારેય થાકતો નથી,
ન સાંભળવાથી, ન સમજાવવાથી,
એ તો hamesha જોડાયેલા રહેવાનો માર્ગ શોધે છે.

લવ શાયરી ગુજરાતી

હું જાન બચાવીને રાખું છું
એક જાન માટે,
ખબર જ ના પડી kyare આટલો Prem થઈ ગયો,
એક અંજાન માટે. !!!

તારો છે સંગાથ તો
બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને
પણ એકલવાયું લાગે છે !!

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા !!

એક ખૂબ સુરત છોકરીની નિશાની છે,
એ તમારી પાસે સમય માંગશે પૈસા નહીં!

તું આંખે નજરે આવે ત્યારે,
મારી દુનિયા ધબકતી જાય છે!

વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે,
વિચારીને થાય એ
તો એક ગેમ છે !!

પ્રેમ એ બે દિલ વચ્ચેનું સંગીત છે,
જે શબ્દ વગર પણ વાગે,
ને હૃદયની તારોને સ્પર્શે.

સાચો પ્રેમ એટલે સહારો,
જ્યારે દુનિયામાં કોઈ સાથે ન હોય,
ત્યારે એક હાથ મજબૂતીથી પકડી રાખે.

પ્રેમ એ નથી જે એક
ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ સુધારીને સાથ દે !!

પ્રેમ એ નદી જેવી લાગણી છે,
શાંત રીતે વહેતી રહે છે,
પણ હૃદયને hamesha તાજું રાખે છે.

સાચો પ્રેમ એ છે કે,
જ્યારે રિસાયેલી આંખોમાં પણ,
પ્રેમનો સ્નેહ ઝલકે છે.

પ્રેમ એ હૃદયના દ્વાર પરની થપકો છે,
જે ધીમે ધીમે ખુલતી જાય છે,
અને એક નવો vishwa અંદર વસાવી દે છે.

સાચો પ્રેમ ક્યારેય થાકતો નથી,
દરેક મુશ્કેલીમાં ફરી ઊભો થાય છે,
અને સંબંધને વધુ ગાઢ બનાવે છે.

તારા પ્રેમનો દરિયો અથાગ છે,
તેમાં ડૂબવામાં મને આનંદ થાય છે!

શાયરી ગુજરાતી 💔

સાચો પ્રેમ એ છે કે,
જ્યારે શબ્દો પૂરતા ન પડે,
તો ભાવનાઓ જ બોલી ઊઠે છે.

પ્રેમ એ કોઈને મેળવવામાં નથી,
પણ એને હૃદયથી સ્વીકારવામાં છે,
અને એની દરેક ખામીમાં સુંદરતા જોવા છે.

પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!

પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો અંત
પ્રેમના કારણે થાય છે !!

મારી દુનિયા તારા પ્રેમથી જ શણગારાય છે,
તું જ મારી જીંદગીનો સહારો છે!

તારી આંખોમાં વસે છે મારા સપનાનો દુનિયા,
તારા વગર અધૂરું લાગે મારું દરેક પળ!

Love shayari gujarati 2 line

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત
મળે તો મારા દિલને રાહત મળે !!

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું !!

પ્રેમ ક્યારેય માપી શકાતો નથી,
એ તો ફક્ત અનુભવાય છે.

તારી એક નજર દિલ જીતી જાય,
અને આખો દિવસ ખુશીમાં વીતી જાય.

પ્રેમ એ છે,
આપણે તૂટ્યાં હોઈએ ત્યારે પણ,
દિલને ફરી જોડવાનું કારણ મેળવો.

કોઈનો ચહેરો સુંદર હોવો જરૂરી નથી,
પણ પ્રેમમાં દિલ સુંદર હોવું જરૂરી છે !!

Life partner shayari gujarati

હદ તો માત્ર સરહદને હોય,
બાકી પ્રેમ તો અનહદ જ હોય !!

પ્રેમમાં હાર્યા પછી સમજાયું,
કે દિલ લગાવવું સરળ નથી.

જેણે સાથે સપના જોયા હતા,
એ જ હવે અજાણ્યા બની ગયા.

તું આમ નાં જોયાં કર મને, નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ!

પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકાર!

રાજા બનવું સરળ નથી હોતું,
એ માટે હિંમત રાખવી પડે.

સમય બધાને જવાબ આપે છે,
માત્ર રાહ જોવાની જરૂર છે.

અમારી સ્ટાઇલ અલગ છે,
કારણ કે અમે બીજાની નકલ કરતા નથી.

જે અમને સમજતા નથી,
તેમને સમજાવવાનો સમય નથી.

તારી હસવાની મીઠાશમાં મારી શાંતિ છે,
તારા વગર દરેક ક્ષણ સૂની લાગે છે!

કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો Rang છોડતો જાય છે !!

પ્રેમ એ એ રસ્તો છે,
જ્યાં દ્વેષ માટે જગ્યા નથી,
અને દિલમાં ફક્ત સ્નેહની સુગંધ વસે છે.

 

રાતભર ઊંઘ આવતી નથી,
કારણ કે યાદો શાંતિ નથી આપતી.

દિલને સમજાવવાનો પ્રયત્ન કર્યો,
પણ એ હજુ પણ Tane જ ચાહે છે.

તૂટેલા દિલનો દુખ શબ્દોમાં નથી કહી શકાતો,
એ ફક્ત અનુભવાય છે.

દિમાગથી કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી
નફરત વધુ સારી હોય છે !!

પ્રેમ એ હૃદયનો ઈમાન છે,
જેમાં દગો નથી, શંકા નથી,
ફક્ત સમર્પણ અને સ્નેહનો સાદ છે.

સાચો પ્રેમ એ છે,
જ્યારે દુનિયા સામે નહીં, દિલ સામે જીતો,
અને એકબીજાના દુઃખને પોતાનું સમજી લો.

થોડુક કાચું અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત સાચું છે !!

દિલમાં ફક્ત તારી જ જગ્યા છે,
બીજા કોઈ માટે સ્થાન નથી.

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
સમય સાથે વધુ ઊંડો બને છે.

પ્રેમ એ યાદોની એવી સુગંધ છે,
જે દૂર રહીને પણ મહેકતી રહે,
અને દિલને દિવસભર તાજું રાખે.

સાચો પ્રેમ જોરથી નહીં,
નરમાઈથી પોતાની અસર દાખવે છે,
અને હૃદયને શાંતિથી જીતે છે.

Leave a Comment