Best 122+ મહાદેવ ગુજરાતી શાયરી Status Photo | Mahadev Shayari Status in Gujarati 2026

જો તમે પણ મહાદેવજીના ભક્ત છો અને તેમની પૂજા કરવા માટે ગુજરાતીમાં મહાદેવ શાયરીનો અદ્ભુત સંગ્રહ શોધી રહ્યા છો, તો આ પોસ્ટમાં તમારું સ્વાગત છે.

આ પોસ્ટમાં, અમે તમારા માટે ગુજરાતીમાં મહાદેવ શાયરી લાવ્યા છીએ. તમને આ Mahadev Shayari Status in Gujarati ખૂબ ગમશે. જો તમે ગુજરાતી ભાષામાં મહાદેવ શાયરી વાંચવા માંગતા હો, તો તમારે આ પોસ્ટ એકવાર વાંચવી જ જોઈએ.

આ પોસ્ટમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ Mahadev Shayari in Gujarati સંગ્રહ બનાવ્યો છે. અમારી ટીમે મહાદેવ શાયરી ગુજરાતી લખી છે. તમે હમણાં જ આ પોસ્ટમાં મહાદેવ ગુજરાતી શાયરી વાંચવાનું શરૂ કરી શકો છો.

મહાદેવ ગુજરાતી શાયરી Status

Mahadev Shayari Status in Gujarati

શું કરું અમીર બની ને
મારો મહાદેવ તો ફકીરો નો દિવાનો છે……

Mahadev Shayari Status in Gujarati

કઈ રીતે કહી શકુ કે મારી બધી દુઆ નકામી ગઈ
મે જ્યારે પણ રડીયો મારા ભોળા ને ખબર પડી ગઈ…..

મહાદેવ ગુજરાતી શાયરી

તરવું હોય તો દરિયા માં
તરો નદી નાળા
માં નઈ
પ્યાર કરવો હોય તો મહાકાલ ને કરો બેવફાઓ ને નઈ……..

Mahadev Shayari Status in Gujarati

હીરા-મોતી તો શેઠ લોકો પહેરે,
અમે તો Mahadev ના
ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ.
???? ૐ નમ: શિવાય ????

Mahadev Shayari Status in Gujarati

અકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું,
કાળ પણ એનું શું બગાડે,
જે ભક્ત હોય મહાકાલ નો.
🙏 Har Har Mahadev 🙏

મહાદેવ ગુજરાતી શાયરી

કોઈપણ નાનું મોટું નથી ભોલેનાથ ની નજર માં
બધાં માણસ ખુશ છે bholenath ની શરણ માં ………..

Mahadev Shayari Status in Gujarati

ૐ નમઃ શિવાય
શબ્દ માં સારું જગત સમાય
દરેક ઈચ્છા પૂરી થઇ જાય
ભોલે બાબા એ કેવાય……..

મહાદેવ શાયરી ગુજરાતી

ના ગણી ને આપે છે ,ના તોલી ને આપે છે
જ્યારે પણ મારો ભોળો આપે છે દિલ ખોલી ને આપે છે……

Mahadev Shayari Status in Gujarati

આંધી તુફાન થી એ ડરે છે
જેના મન માં પ્રાણ વસે છે
એતો mot ને જોઈ ને પણ હશે છે
જેના મન માં મહાકાલ વસે છે………

મહાદેવ શાયરી ગુજરાતી

મારા ભોળા તારા વિના મે શૂન્ય છું
તું સાથે છે તો અનંત છું……….

દેવો આગળ દુત કાયમ રૂપાળા ફરે,
પણ ભેળા રાખે છે ભૂત
ઈ કૈલાશ વાલો કાગડા.
હર હર મહાદેવ

જે અમૃત પીવે તેને દેવ કહે છે,
પણ જે ઝેર પીવે
તેને મહાદેવ કહે છે.
🙏 ૐ નમ: શિવાય 🙏

દેખાડા ની મહોબ્બત થી દૂર રહું છું મે ….
એટલા માટે જ મહાદેવ ના નશા માં ચૂર રહું છું…!!!!!

Mahakal Shayari Status in Gujarati

હીરા મોતી તો
શેઠ લોકો પહેરે છે
અમે તો ભોળા ના
ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ……

કોઈની જોડે નથી રાખ્યો મે હવે કોઈ સંબંધ,
મહાકાલ જ મારી મંજિલ અને
મહાકાલ જ મારો રસ્તો……..

નિર્દોષના દરબારમાં, દુનિયા બદલાય છે,
દયાથી હાથની રેખાઓ બદલાય છે,

જે કોઈ પોતાના
હૃદયમાંથી મહાદેવનું નામ લે છે,
તેનું ભાગ્ય પળવારમાં બદલાઈ જાય છે..!

મહાદેવ શાયરી

મારા દિલ ની બધી ધડકન
માં મારા મહાદેવ ની જગ્યા છે
દુનિયા વાળા શું જાણે આ રિશ્તો બોવ જૂનો છે…….

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપડે
હોય ત્રિશુલ વાળો.
???? મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ ????

જેમના કર્મોમાં ડાઘ છે તેમને
મૃત્યુનો ભય લાગે છે,
અમે મહાકાલના ભક્ત છીએ,
અમારા લોહીમાં અગ્નિ છે.

જ્યારે સુકુન નથી મળતું દેખાવની વસ્તી માં
ત્યારે ખોવાઈ જાવ છું
મારા ભોલે ની મસ્તી માં ……!!!!!!

આ બેસ મારા ભોળા આજે વહેચણી કરી જ લઈએ
પૂરી દુનિયા તારી ને સિર્ફ તું મારો……..

Mahadev shayari gujarati love text

મહાદેવ ના દરબાર માં Duniya બદલાઈ જાય છે
કૃપા થી હાથ ની લકીર બદલાઈ જાય છે
જે દિલ થી Mahadev નું નામ લે છે
એક પળ માં એની
તકદીર બદલાઈ જાય છે……..

આપી દો મહાદેવ બસ એક વરદાન
તમારા ભક્ત થી થાય ના કોઈ દિવસ ખોટું કામ…..

જે અમૃત પીવે છે
tene દેવ કહે છે, પણ
જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.

જે ભાગ્ય લખે છે
tene ભગવાન કહેવાય છે
અને તેને બદલનાર ભોલેનાથ કહેવાય છે.

જબ ડુબા હો મન ઈશ્વર મેં,
તો ક્યા પાપ ઓર ક્યા પુણ્ય,
યહી પ્રયાગરાજ ઓર યહી કુમ્ભ.
🙏 Jay Bholenath 🙏

 

નિરાશ નથી કરતાં બસ એકવાર
સાચા મન થી ભોળા ને
ફરિયાદ તો કરો !!!!!!!!

અકાલ મૃત્યુ એ
મરે કામ કરે જે ચાંડાલનું,
કાલ પણ એનું શું બગાડે,
ભક્ત હોય જે મહાકાલનો !!
|| હર હર મહાદેવ ||

મારા શરીર અને આત્મામાં
તમારું નામ ભોલેનાથ છે.
જો આજે હું ખુશ છું,
તો આ લાગણી પણ તમારી છે.

ગંગાના વાળની ​​વચ્ચે ચંદ્ર માથે સૂતો છે,
શ્રધ્ધાપૂર્વક, હૃદયના શુદ્ધ જળથી શિવલિંગને જળ ચઢાવો.

હાલાત ની સાથે એ બદલાય છે જે કમજોર હોય
અમે તો મહાકાલ ના લાડલા છે હાલાત જ બદલી નાખીએ છે…..

મારા દિલ ની બધી ધડકન
માં મારા મહાદેવ ની જગ્યા છે
દુનિયા વાળા શું જાણે આ રિશ્તો બોવ જૂનો છે…….

જે અમૃત પીવે છે
તેને દેવ કહે છે
પણ
જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે…….

સૌથી મોટો તારો દરબાર ,
તું જ બધાનો પાલનહાર
સજા આપ કે માફી મહાદેવ ,તું જ હમારી સરકાર છે…..

મહાકાલ તારી કૃપા હશે તો 70 લાખ ની BMW કાર હશે
ને આગળ કાચ પર મહાકાલ તારું નામ હશે …….

લઉં તારું naam અને પાર પડે મારા સૌ કામ,
એનાથી વધારે શું હોય Mahadev
તમારા અસ્તિત્વનું પ્રમાણ !!

શિવ ના જ્યોત થી
પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળા ને દ્વારે,
કંઈક ને કંઈક જરૂર મળે છે,
હેપ્પી મહા શિવરાત્રી

 

ગરીબ ને આપેલું દાન અને મોઢા માથી નીકળેલું
મહાકાલ નું નામ વ્યર્થ નથી જતું !!!!!!!!!!

આપી દો મહાદેવ બસ એક જ વરદાન,
અમારાથી ના થાય કોઈ દિવસ ખોટું કામ…

હીરા-મોતી તો શેઠ લોકો પહેરે,
અમે તો મહાદેવ ના
ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ.
🙏 હર હર મહાદેવ 🙏

જ્યારે સમય મુશ્કેલ બને છે,
પછી મારો ભોલા હજારો રસ્તા શોધે છે.

કુતરા ની મોટી સંખ્યા થી સિંહ ડરતો નથી
ને મહાકાલ ના દિવાના કોઈ ના બાપ થી ડરતા નથી….!!!!!

શુભ સોમવાર જે સુખ આખાં વિશ્વમાં નથી
તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે…

ઓમ નમ: શિવાય
શુભ સોમવાર

જ્યારે રાજા મહાકાલ
શહેરની મુલાકાત લેશે
ત્યારે પૃથ્વી નૃત્ય કરશે, આકાશ નૃત્ય કરશે.

મહાદેવ શાયરી ગુજરાતી 2 Line

આવું છું મહાકાલ તારા દર પર નમન કરવા
100 જન્મ પણ ઓછા પડશે ભોલે અહેસાન તારા ચુકવા માં …..

જેનો નાથ હોય સ્વયં ભોલેનાથ
એ કઈ રીતે અનાથ …..!!!!!!

મારા મહાકાલ તમારા વગર હું શૂન્ય છું,
પણ તમે saathe હોવ
ત્યારે હું અનંત છું.
???? જય મહાકાલ ????

શુભ સોમવાર
જે સુખ આખાં વિશ્વમાં નથી
તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે…

તમે ઇચ્છો તે નિર્ણય લેવા
માટે તમે સ્વતંત્ર છો,
પરંતુ તમે તે નિર્ણયના પરિણામોથી મુક્ત નથી.

જેના પળ-પળ માં શિવ છે
એજ ઝેર પીવે છે
જમાનો એને શું શળગાવશે
જે શૃંગાર જ રાખ થી કરે છે……

મારા દિલ ની બધી ધડકન
માં મારા મહાદેવ ની જગ્યા છે
દુનિયા વાળા શું જાણે આ રિશ્તો બોવ જૂનો છે…….

પણ વાંચો :-

પિતા વિશે શાયરી ગુજરાતી

પરમ મિત્ર શાયરી

Leave a Comment