106+ Motivational Quotes In Gujarati | આત્મવિશ્વાસ સુવિચાર ગુજરાતી

વ્યક્તિ ગમે તેટલા પુસ્તકો વાંચે કે ગમે તેટલી ડિગ્રી મેળવે, જો તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય, તો તે જીવનમાં સફળ થઈ શકતો નથી. તેથી, પોતાને અંદરથી મજબૂત બનાવવું અને જીવનમાં દરેક કાર્યને ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને, અમે ગુજરાતીમાં પ્રેરક અવતરણો બનાવ્યા છે.

અહીં 106 થી વધુ Motivational Quotes In Gujarati અને Gujarati Motivational Shayari સંગ્રહ છે. આ ફક્ત તમારા આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરશે નહીં પરંતુ તમને ઉત્સાહિત કરવાનું પણ કામ કરશે. તો ગુજરાતીમાં પ્રેરક અવતરણો વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

થોડી પ્રેરણા જીવન બદલી શકે છે. એટલા માટે તમારે સમય સમય પર પ્રેરણા લેવી જોઈએ. ક્યારેક એવું લાગે છે કે પ્રેરણા એક દવા જેવી છે, જો તમે તેને એકવાર લો કરો છો, તો તમને તે વારંવાર મોટીવેનલ લેવાનું મન થાય છે. પરંતુ આ ખરાબ નથી. કંઇક કરવાનો જુસ્સો જેટલો વધુ પ્રજ્વલિત હશે, એટલી જ જલ્દી સફળતા દરવાજા પર ખટખટાશે.

Motivational Quotes In Gujarati

Motivational Quotes In Gujarati

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW 🚘 પોતેજ આપશે.

Motivational Quotes In Gujarati

સમયનો સદુપયોગ શીખો,
કારણ કે ગુમાવેલો સમય પાછો નથી આવતો,
તે જ સફળતાનો આધાર છે.

Motivational Quotes In Gujarati

જીતવા માટે પરિસ્થિતિ નહીં, મનની સ્થિતિ બદલો,
વિશ્વાસ રાખો પોતાનામાં,
દુનિયા આપમેળે નમશે.

Motivational Quotes In Gujarati

સારા કર્મોનું ફળ તરત નથી મળતું
પણ જ્યારે મળે છે
પુરા વ્યાજ સાથે મળે છે

Motivational Quotes In Gujarati

તું બસ પોતાના
મન થી ના હારતો,
પછી તને કોઈ નહીં હરાવી શકે.

Motivational Quotes In Gujarati

જો તમે આજે મહેનત કરો છો,
તો આવતીકાલે સફળતા તમારું સ્વાગત કરશે.

Motivational Quotes In Gujarati

જ્યારે તમે પોતે તમારા પર વિશ્વાસ
રાખો છો, ત્યારે કોઈ પણ
મુશ્કેલી મોટી લાગતી નથી.

Motivational Quotes In Gujarati

નાની જીતો પણ ઉજવો,
એ જ મોટી સફળતાની સીડીઓ છે,
આભાર માનતા શીખો.

Motivational Quotes In Gujarati

જો તમે નિષ્ફળતા તરફ ધ્યાન નહીં
આપો તો તમને ક્યારેય સફળતા નહીં મળે.

Motivational Quotes In Gujarati

સકારાત્મક વિચાર તમારા જીવનમાં
નવી ઉર્જા અને નવી દિશા લાવે છે.

અસફળતા અંત નથી, એ નવી શરૂઆત છે,
દરેક પડકાર તમને મજબૂત બનાવે છે,
આગળ વધતા રહો, સફળતા નજીક છે.

સમય તમારો આવશે જ,
ફક્ત પ્રયત્ન ચાલુ રાખો,
સંઘર્ષ જ સફળતાનો આધાર છે.

 

એક નાનો બદલાવ એક મોટી
સફળતાની 🙃 શરૂઆત છે.

 

દરેક દિવસ નવી તક છે,
ગઈકાલની નિષ્ફળતા ભૂલી જાવ,
આજે જીતવાની તૈયારી કરો.

તકોની રાહ ન જુઓ,
તકો બનાવો,
અને દુનિયા તમને અનુસરશે.

તૂટી જવાનો અર્થ
કાયમ અંત જ નથી હોતો
ક્યારેક નવી શરુવત પણ હોય શકે છે

સફળ એ જ થાય છે, જે પોતાના
લક્ષ્યને 🎯 પોતાનું જીવન સમજે છે.

 

 

સફળતા 🎯 એક દિવસમાં નથી મળતી પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર 🙂 મળે છે.

 

 

જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક 👨‍🏫 પણ ના શીખવી શકે.

 

માંણસે ખોટું બોલવાનું ત્યારે શીખ્યું
જ્યારે તેને સાચું બોલવાની સજા મળી…

જે હાથ માં ના
હોય એને મન થી
પણ દૂર કરી દેવું જોઈએ

વિશ્વાસ રાખો કે તમે કરી શકો છો,
આજથી શરૂ કરો,
સફળતા એક એક પગલાંએ મળે છે.

હારેલો માણસ જે કરી શકે છે, તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

 

જીવનમાં આગળ વધવું હોય તો ડરને નહીં,
પરંતુ પોતાના સપનાઓને અનુસરવાનું શીખો.

સપના મોટા જુઓ, કારણ કે મોટા
સપનાઓ જ મોટા કામ
કરવાની પ્રેરણા આપે છે.

સફળ લોકો જન્મથી ખાસ નથી,
તેઓ સતત પ્રયત્નથી વિશેષ બને છે,
હંમેશા શીખતા રહો.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય, તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

 

સફળતા એ ધીરજ અને મહેનતનો મેળ છે,
ધીરે ધીરે ચાલો પણ થંભો નહીં,
અંતે જીત તમારી જ થશે.

જે વ્યક્તિ દરેક મુશ્કેલીમાં તક શોધી લે છે,
તે જ જીવનમાં સાચી સફળતા મેળવે છે.

સફળતા મેળવવા માટે ઝડપ નહીં,
પરંતુ સતત આગળ વધવાની આદત જરૂરી છે.

“Success ની ખાસિયાત એ છે
કે તે મહેનત કરવાવાળા ઉ૫ર
ફિદા થઇ જાય છે.”

Success motivational quotes in gujarati

 

સમસ્યાની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ 🙂 જતા નથી.

 

જો હિંમત અને વિશ્વાસ સાથે આગળ
વધશો, તો રસ્તા પોતે બનતા જશે.

કોઈ ને એટલી જ
સલાહ આપો જેટલી
એ સમજી શકે કેમ કે…
ડોલ ભરાય પછી
પાણીનો બગાડ જ થાય છે…

નિષ્ફળતા તમને તોડવા નહીં,
પરંતુ તમને વધુ મજબૂત બનાવવા આવે છે.

જ્યારે તમે રસ્તે ચાલતા હોય
અને મંજીલનો વિચાર ૫ણ ન
આવે, તો તમે
સાચા માર્ગ પર છો.

 

 

ગતિ કરતા દિશા મહત્વની છે. એટલે પોતાની ગતિ સાચી દિશામાં રાખો.

 

સપના જોવાનું પૂરતું નથી,
એ માટે જાગવું પણ પડે,
કર્મ એ જ સપનાને સત્ય બનાવે છે.

જીવનમાં કંઈ પણ સહેલું નથી,
પણ અશક્ય પણ નથી,
ઇચ્છાશક્તિ રાખો તો બધું શક્ય છે.

મુશ્કેલી એ માર્ગનો અંત નથી,
એ સફળતાની શરૂઆત છે,
ધીરજ રાખો અને આગળ વધો.

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ 🎯 પ્રાપ્ત કરી શકે છે.

 

ત્યાં સુધી હાર નાં માનશો
જ્યાં સુધી 💪 જીતી ના જાઓ.

મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી,
સમય કદાચ મોડો પડે,
પણ પરિણામ હંમેશા મીઠું આપે છે.

જીતવાનો આનંદ ત્યારે જ મળે,
જ્યારે તમે હારથી ડર્યા નથી,
મહેનત તમારી ઓળખ બનશે.

નિષ્ફળતા એ અંત નથી, પરંતુ સફળતા
સુધી પહોંચવાનો એક મહત્વપૂર્ણ પડાવ છે.

આ પણ વાંચો:-

મિત્રો તો આ હતા આપણા સરસ મજાના Motivational Quotes In Gujarati અમને આશા છે કે અમે લખેલા સ્ટેટસ તમને ગમ્યા હસે અને આવા જ સરસ મજાના સ્ટેટસ વાંચવા માટે અમારી વેબસાઇટ Gujarati Shayari પર વિજીત કરતા રહો ધન્યવાદ..

Leave a Comment